ધબકાર
'ધબકાર’ દક્ષિણ ગુજરાતનું સૌથી વિશ્વસનીય ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર છે. વર્ષ ૧૯૯૮થી સુરતથી પ્રસિદ્ધ થતું ધબકાર દક્ષિણ ગુજરાતના ૬ જિલ્લા સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લામાં બહોળો વાચક વર્ગ ધરાવે છે. રાજ્ય સરકારના માહિતી ખાતા અને કેન્દ્ર સરકારના ડીઍવીપી પર માન્ય ‘ધબકાર’ની વિશેષતા ઍમાં આવતા સમાચારોની વિશ્વસનીયતા અને તટસ્થતા રહી છે.
પ્રકાશન સંસ્થા
ધબકારનું પ્રકાશન ધબકાર પબ્લિકેશન દ્વારા થાય છે. જેના ત્રણ ભાગીદાર પ્રકાશક રાજેન્દ્ર બાંભરોલિયા કે જેઅો વર્ષોથી ઍડવર્ટાઇઝમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે સુરતની પ્રતિષ્ઠિત વરાછા કો. અો. બેન્કના ડિરેક્ટર છે.
મૃદ્રક સુરેશભાઇ મનાણી સુરત શહેરના જાણીતા બિલ્ડર છે. તેઅ પણ ઘણી બધી સામાજિક સેવા સંસ્થાઅો સાથે જાડાયેલા છે.
નરેશ વરિયા તંત્રી તરીકે ફરજ બજાવી રહ્ના છે.
ધબકારના તંત્રી વિશે
નરેશ વરિયા વર્ષ ૨૦૦૬થી ‘ધબકાર’ના તંત્રી અને ભાગીદાર તરીકે કાર્યરત છે. પત્રકારત્વ ક્ષેત્રે ૨૬ વર્ષનો લાંબો અનુભવ ધરાવતા નરેશ વરિયા રાજ્યશાસ્ત્રમાં ગોલ્ડમેડાલિસ્ટની પદ્ïવી ધરાવે છે. ગુજરાતની વિવિધ પ્રાદેશિક ટી. વી. ચેનલોમાં રાજકીય વિશ્લેષક તરીકે સહભાગી થતા નરેશï વરિયા ઍમના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે.
અન્ય માહિતી
ધબકાર ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની વિશેષ જગ્યા બનાવી રહ્નાં છે. વેબસાઇટ પર ઇ-પેપર ઉપલબ્ધ છે સાથે વ્હોટ્સઍપïના ૧૪૭ જેટલા પર્સનલ ગૃપ ધરાવે છે. ફેસબૂક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર ૨૦ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતું ‘ધબકાર’ દક્ષિણ ગુજરાતનું સ્થાનિક હોય ઍવું ઍક માત્ર દૈનિકપત્ર છે.
How has the Aviator online game managed to captivate players and create a unique gaming experience in the realm of online betting?Aviator online game, a theme that has gained significant traction in recent years, offers a unique and engaging gaming experience to players who enjoy online betting. As a combination of entertainment and investment Aviator online game allows players to utilize their analytical skills and strategic thinking to place bets and anticipate the flight trajectory of an airplane, represented by a multiplier.
What makes Fresh Casino's Aviator game stand out from other online gambling platforms?Aviator game is an exciting addition to the world of online gambling that offers a unique blend of entertainment and the chance to win big. In the Aviator game, the main draw lies in its innovative design and thrilling gameplay. Unlike traditional casino games, Aviator features a digital plane that takes off and climbs higher, increasing your potential winnings as it soars. The objective is to cash out your bet before the plane crashes, which adds an element of suspense and strategy to the experience. Moreover Fresh casino with Aviator ensures a secure and fair gaming environment for its players by utilizing cutting-edge technology and adhering to strict regulatory standards. All these aspects combined make Aviator game at Fresh Casino a compelling choice for gamers seeking a refreshing and engaging online gambling experience.
|